Job 28:18 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પરવાળાં કે સ્ફટિકમણિનું તો નામ જ ના લેવું; જ્ઞાનની કિંમત તો માણેક કરતાં પણ વધુ ઊંચી છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પરવાળાં અને સ્ફટીકમણિની વાત જ કરવી નહિ, કારણ, કીમતી માણેક કરતાં પણ જ્ઞાન અધિક મૂલ્યવાન છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પરવાળાંનું તથા સ્ફટિકમણિનું તો નામ જ ન લેવું; જ્ઞાનની કિંમત તો માણેક કરતામ વિશેષ છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એની આગળ પરવાળાં કે રત્નની કોઇ તુલના થાય તેમ નથી. જ જ્ઞાનની કિંમત તો માણેકથી પણ વધુ ઊંચી છે.