Job 28:2 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
લોખંડ જમીનમાંથી ખોદી કાઢવામાં આવે છે, અને તાંબુ ખડકમાંથી ગાળવામાં આવે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
લોખંડ જમીનમાંથી ખોદી કાઢવામાં આવે છે, અને ખડકમાંથી તાંબુ ગાળવામાં આવે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
લોઢું જમીનમાંથી કાઢવામાં આવે છે, અને તાંબાને ખડકમાંથી ગાળવામાં આવે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
લોઢું જમીનમાંથી ખોદી કાઢવામાં આવે છે, અને પિત્તળ ખડકમાંથી ગાળવામાં આવે છે.