Job 28:20 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે બુદ્ધિ ક્યાંથી આવે છે? અને સમજશકિતનું સ્થળ ક્યાં છે?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ જ્ઞાનનું ઉગમસ્થાન કયાં? અને સમજશક્તિ ક્યાંથી પ્રાપ્ત થાય?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે જ્ઞાન ક્યાંથી આવે છે? અને બુદ્ધિનું સ્થળ ક્યાં છે?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“તો અનુભૂત જ્ઞાન ક્યાંથી આવે છે? આપણને સમજશકિત ક્યાંથી મળી શકે?