Job 28:22 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
વિનાશ તથા મૃત્યુ કહે છે, 'અમે અમારા કાનોએ તેની અફવા સાંભળી છે.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અધોલોક અને મૃત્યુલોક કહે છે, ‘અમારા કાનોએ માત્ર તેની અફવા સાંભળી છે!’
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વિનાશ તથા મૃત્યુ કહે છે, ‘અમે અમારા કાનોએ તેની અફવા સાંભળી છે.’
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
વિનાશ તથા મૃત્યુ કહે છે કે, ‘અમે અમારા કાનોએ તેની અફવા સાંભળી છે.’