Job 28:24 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કેમ કે ધરતીના છેડા સુધી તેમની નજર પહોંચે છે, આકાશની નીચે તે બધું જોઈ શકે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કારણ, ઈશ્વર ધરતીના છેડા સુધી જોઈ શકે છે, અને આકાશ તળે સઘળાંને નિહાળે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે પૃથ્વીના છેડા સુધી તેમની દષ્ટિ પહોંચે છે, અને આકાશ નીચે તે સર્વત્ર જુએ છે;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
કારણકે એને ધરતીના છેડાની જાણ છે, આકાશની નીચે જે કઇં છે તે બધું એ જોઇ શકે છે.