Job 28:25 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઈશ્વર પવનનું વજન કરે છે, હા, તે પાણીને માપથી માપી નાખે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જ્યારે ઈશ્વરે વાયુને વજન બક્ષ્યું, અને સાગરોની સીમા ઠરાવી;
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જ્યારે તે વાયુનું વજન કરે છે ત્યારે, હા, તે માપથી પાણીને માપી નાખે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જ્યારે દેવ પવનનું વજન કરે છે અને તે પાણીને માપથી નાખે છે.