Job 28:8 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
વિકરાળ પશુ પણ ત્યાં પહોંચ્યું નથી. મદોન્મત સિંહના પગ પણ ત્યાં પડ્યા નથી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હિંસક પશુઓનાં પગલાં ત્યાં પડયાં નથી, અને સિંહ પણ ત્યાંથી પસાર થયો નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મદોન્મત પશુના પગ ત્યાં પડયા નથી, અને વિકરાળ સિંહ પણ ત્યાં થઈને ગયો નથી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
વિકરાળ પશુ પણ ત્યાં પહોંચ્યુ નથી. મદોન્મત સિંહના પગ પણ ત્યાં પડ્યા નથી.