Job 28:9 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે ચકમકના ખડક પર પોતાનો હાથ લંબાવે છે. તે પર્વતોને સમૂળગા ઊંધા વાળે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ચકમકના ખડકો પર માણસો હાથ અજમાવે છે, અને પહાડોને પણ પાયામાંથી ઉથલાવી નાખે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે ચકમકના ખડક પર પોતાનો હાથ લંબાવે છે; તે પર્વતોને સમૂળગા ઊંધા વાળે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરંતુ લોકો જાણે છે, કેવી રીતે અચલ ખડકોને કોતરી કાઢવા અને પર્વતોના મૂળિયાઓને કેવી રીતે ઊખાડી નાખવા.