Job 29:4 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જેવો હું મારી જુવાનીમાં હતો તેવો હું હોત તો કેવું સારું! ત્યારે તો મારા તંબુ પર ઈશ્વરની કૃપાદ્રષ્ટિ હતી,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યારે હું મારા જીવનની ચડતી દશામાં હતો અને ઈશ્વર મારા તંબૂની રક્ષા કરતા હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જેવો હું મારી પુખ્ત વયમાં હતો [તેવો હું હોત તો કેવું સારું]! ત્યારે તો મારા તંબુ પર ઈશ્વરની રહેમનજર હતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હું એ દિવસો માટે ઇચ્છું છું જ્યારે હું સફળ હતો અને દેવ મારા નિકટના મિત્ર હતા.