Job 3:10 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કેમ કે તેણે મારી માનું ગર્ભસ્થાન બંધ રાખ્યું નહિ. અને મારી આંખો આગળથી દુઃખ દૂર કર્યું નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કારણ, મારી આંખો વિપત્તિ જુએ જ નહિ, તે માટે તેણે મને જનમતો અટકાવ્યો નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કારણ કે તેણે મારી [માનું] ગર્ભસ્થાન બંધ રાખ્યું નહિ, અને મારી આંખો આગળથી દુ:ખ દૂર કર્યું નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે રાત્રિ મારા જન્મ કરાવ્યા વગર રહી નહિ તેથી મને આ મુશ્કેલીઓ દેખાયા વગર રહી નહિ.