Job 3:12 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેના ઘૂંટણોએ શા માટે મારો અંગીકાર કર્યો. અને તેનાં સ્તનોએ મારો અંગીકાર કરી શા માટે મને સ્તનપાન કરાવ્યું?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શા માટે મારી જનેતાએ મને ખોળામાં રમાડયો? શા માટે તેણે મને સ્તનપાન કરાવ્યું?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઢીંચણોએ મારો અંગીકાર કેમ કર્યો? અને થાનોએ [મારો અંગીકાર કરીને] મને કેમ ધવડાવ્યો?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મારી માતાએ શા માટે મને તેના ઘૂંટણો પર રાખ્યો? માતાએ શા માટે મને ધવડાવ્યો?