Job 3:22 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જ્યારે તેઓ કબરમાં જાય છે, ત્યારે તેઓ અતિશય ખુશ થાય છે અને આનંદ પામે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દફનના સ્થાને પહોંચતાં તેઓ હરખાય છે, અને કબરમાં જાય ત્યારે તેઓ અતિ આનંદ માને છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓ જ્યારે કબરમાં જાય છે ત્યારે તેઓ અતિશય આનંદ માને છે, અને ખુશ થાય છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે લોકોને તેઓની કબર મળતા ખુશ થશે. તેઓ તેઓની સમાધિ મેળવવાથી આનંદ પામશે.