Job 3:23 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જેનો માર્ગ ઘેરાઈ ગયો છે, અને જેને ઈશ્વર સંકજામાં લાવ્યા છે તેને પ્રકાશ કેમ આપવામાં આવે છે?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જે માણસનું ભાવિ ધૂંધળું છે, અને ઈશ્વરે જેને સકંજામાં લીધો છે તેને પ્રકાશ શા કામનો?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જેનો માર્ગ ઘેરાઈ ગયો છે, તથા જેને ઈશ્વર સંકોચમાં લાવ્યા છે તેને [પ્રકાશ કેમ આપવામાં આવે છે]?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરંતુ દેવ તેઓની આસપાસ રક્ષા કરતી એક દિવાલ છે અને તેઓનું ભવિષ્ય ગુપ્ત રાખે છે.