Job 3:25 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કેમ જે જેનો મને ડર છે તે જ મારા પર આવી પડે છે. જેનો મને ભય છે તે જ મને મળે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જેની મને દહેશત હતી તે જ મારા પર આવી પડયું. જેનો મને ડર હતો તેણે જ મને પકડી પાડયો છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે જેથી હું બીહું છું, તે જ મારા પર આવી પડે છે, જેનો મને ભય છે તે જ મને મળે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મને ડર છે કે મને કાંઇ ભયંકર થવાનું છે અને બરોબર તેમજ થયું.