Job 3:6 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે રાત્રે ઘોર અંધકાર વ્યાપી રહો, વર્ષના દિવસોમાં તે ન ગણાઓ, મહિનાઓની ગણતરીમાં તે ન ગણાય.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે રાતને પણ ઘોર અંધારું જકડી લો, વર્ષની તારીખોમાં એનું કોઈ સ્થાન ન રહો, અને મહિનાઓમાં એની ગણતરી ન થાઓ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે રાત્રે ઘોર અંધકાર વ્યાપી રહ્યો; વર્ષના દિવસોમાં તે ન ગણાઓ. મહિનાઓની ગણતરીમાં તે ન આવો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હું ઇચ્છું છું અંધકાર તે રાત્રિને પાસે રાખે, પંચાગમાં તે સુખનો દિવસ કોઇ મહિનામાં પણ તે ન ગણાય.