Job 3:8 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે દિવસને શાપ દેનારા, તથા જેઓ વિકરાળ પ્રાણી જગાડવામાં ચતુર છે. તેઓ તેને શાપ દો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
લેવિયથાનને છંછેડીને જગાડવામાં ચતુર સાધકો અને સમુદ્રને શાપ દેનારા, તેને શાપ દો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે દિવસને શાપ દેનારા તથા જેઓ મહા અજગરને જગાડવામાં ચતુર છે તેઓ તેને શાપ દો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
કેટલાક જાદૂગરો હંમેશા અજગરને જગાડવા ચતુર હોય છે. તો તેઓને હું જન્મ્યો હતો તે દિવસને શાપ ઉપર શાપ આપવા દો.