Job 30:12 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મારી જમણી બાજુએ હુલ્લડખોરો ઊઠે છે; તેઓ મને દૂર હાંકી કાઢે છે અને મારો નાશ કરવા તેઓ ઘેરો નાખે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મારે જમણે હાથે હુમલાખોરોની ટોળી ઊઠી છે, તેઓ મારા પગને આંટી મારી લથડાવે છે, અને મારા નાશના ઉપાયો કરે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મારે જમણે હાથે હુલ્લડખોરો ઊઠે છે. તેઓ મારા પગને હડસેલા મારે છે, અને તેઓ મારી વિરુદ્ધ પોતાના નાશના માર્ગોની પાળ બાંધે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઓ મારી જમણી બાજુથી મારા પર હૂમલો કરે છે તેઓ મારા પગે ફટકો મારી પાડી દે છે. કબજે કરેલા નગર જેવું મને લાગે છે. હુમલો કરવા અને મારો નાશ કરવા તેઓએ ગંદા ટેકરા મારી દિવાલ સામે બાંધ્યા છે.