Job 30:13 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓ રસ્તા તોડી નાખે છે જેથી હું ભાગી ન શકું. મારો નાશ કરવામાં તેઓ સફળ થયા છે. તેઓને કોઈની મદદની જરૂર નથી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
નાશથી નાસી છૂટવાનો મારો માર્ગ તેઓ રૂંધે છે. તેઓ હુમલો કરે છે પણ કોઈ તેમને રોકનાર નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓ મારો માર્ગ બગાડી નાખે છે, અને મારી વિપત્તિમાં તેઓ વધારો કરે છે, તે માણસોને રોકનાર કોઈ નથી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઓ રસ્તા તોડી નાખે છે જેથી હું ભાગી ન શકું. મારો નાશ કરવામાં તેઓ સફળ થયા છે. તેઓને કોઇની મદદની જરૂર નથી.