Job 30:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓ દીવાલમાં બાકોરું પાડે છે. તેઓ તેની આરપાર ધસી જાય છે અને પથ્થરો મારી પર પડે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેઓ પાળ તોડી નાખતા પૂર જેવા છે, અને ગાબડામાંથી ધસમસતા પાણીની જેમ મારા પર તૂટી પડે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અંદર ધસતાં વિશાળ મોજાંની જેમ તેઓ પાળ તોડીને આવે છે. ભંગાણમાંથી તેઓ [મારા પર] ધસી પડે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઓ દિવાલમાં એક કાણું પાડે છે. તેઓ તેની આરપાર ધસી જાય છે અને પથ્થરો મારી પર પડે છે.