Job 30:20 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હું કાલાવાલા કરું છું, પણ તમે મારું સાંભળતા નથી. હું તમારી સમક્ષ આવીને ઊભો છું પણ તમે મારી સામે નજર કરતા નથી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હે ઈશ્વર, હું પોકારું છું, પણ તમે ઉત્તર દેતા નથી; હું તમારી સમક્ષ ઊભો થાઉં છું, પણ તમે મારી સામે તાકી રહો છો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હું તમને બોલાવું છું, પણ તમે મને ઉત્તર આપતા નથી; હું ઊભો થાઉં છુ, અને તમે મારી સામું જોયા કરો છો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હે દેવ, હું કાલાવાલા કરું છું, પણ તમે મારું સાંભળતા નથી. હું તમારી સમક્ષ આવીને ઊભો છું પણ તમે મારી સામે નજર કરતા નથી.