Job 30:24 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મુશ્કેલીમાં આવી પડેલો માણસ હાથ લાંબો નહિ કરે? તેની પડતીમાં તે મદદને માટે કાલાવાલા નહિ કરે?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
છતાં પડતો માણસ બચવા માટે પોતાનો હાથ લંબાવે નહિ? એની દુર્દશામાં તે મદદ માટે પોકાર નહિ પાડે?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પડી જતાં માણસ પોતાનો હાથ લાંબો નહિ કરે? અને તેની દુર્દશામાં મદદને માટે શું તે પોકાર નહિ કરે?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“મુશ્કેલીમાં આવી પડેલો માણસ મદદને માટે કાલાવાલા કરે છે અને હાથ લંબાવે છે.