Job 30:28 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હું સૂર્યના પ્રકાશ વિના શોક કરતો ફરું છું, હું જાહેર સભામાં ઊભો રહીને મદદ માટે બૂમો પાડું છું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સૂર્યથી નહિ, પણ વ્યાધિથી હું કાળો પડી ગયો છું, અને ભરી સભામાં ઊભો થઈ મદદ માટે યાચના કરું છું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હું સૂર્યના પ્રકાશ વિના શોક કરતો ફરું છું. હું જનમંડળમાં ઊભો થઈને મદદને માટે બૂમ પાડું છું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હું સૂર્યના પ્રકાશ વિના, આખો વખત ઉદાસ અને ઉત્સાહ ભંગ રહું છું. જાહેર સભામાઁ ઊભો રહું છું અને મદદ માટે બૂમો પાડુઁ છું.