Job 30:3 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દુકાળ તથા ભૂખથી તેઓ લેવાઈ ગયા છે; ઉજ્જડ તથા વેરાન જગ્યાના અંધકારમાં તેઓ અરણ્યની સૂકી ધૂળ ખાય છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેઓ તંગી અને ભૂખથી લેવાઈ ગયા હતા; અને ઉજ્જડ અને નિર્જન જગાઓમાં રાત્રે સૂકાં મૂળિયાં ચાવતા હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
દુકાળ તથા ભૂખથી તેઓ લેવાઈ ગયેલા છે, ઉજ્જડ તથા વેરાન મુલકના અંધકારમાં તેઓ સૂકી જમીન [નાં ઢેફાં] કરડે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ખાવા માટે કંઇ ન હોવાને કારણે તેઓ ભૂખ્યા રહે છે. તેથી તેઓ રણની સૂકી ધૂળ ખાય છે.