Job 30:4 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓ રણમાં ખારી ભાજી ચૂંટી કાઢે છે અને છોડનાં મૂળિયાં ખાય છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેઓ રણના ઝાંખરા પરથી ખારાં પાંદડાં ચૂંટી ખાતા, અને તાપવા માટે મૂળિયાનો ઉપયોગ કરતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓ જાળાં ઉપરથી ખારી ભાજી ચૂંટે છે; અને તેનાં મૂળિયાં તેઓનો ખોરાક [છે].
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઓ રણમાં ખારી ભાજી ચૂંટી કાઢે છે અને છોડના મૂળીયાં ખાય છે.