Job 30:6 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓ ખીણમાં, ખડકોમાં, ગુફાઓમાં, અને ખાડાઓમાં પડી રહે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેઓ ઊંડાં કોતરોમાં, ગુફાઓમાં અને બખોલોમાં વાસ કરતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓ ખીણોનાં કોતરોમાં, પૃથ્વીના તથા ખડકોના ખાડાઓમાં પડી રહે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઓ ખીણમાં, ખડકોમાં, ગુફાઓમાં, અને ખાડાઓમાં પડી રહે છે.