Job 31:17 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને જો મેં મારું ભોજન એકલાએ જ ખાધું હોય અને અનાથોને જમવાને આપ્યું ન હોય
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અથવા હું એકલપેટો બન્યો હોઉં અને અનાથને મારા ભોજનમાંથી કંઈ હિસ્સો મળ્યો ન હોય;
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અથવા મારો કોળિયો મેં એકલાએ જ ખાધો હોય, અને તેમાંથી અનાથોને હિસ્સો ન મળ્યો હોય;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અનાથો ભૂખ્યા હોય ત્યારે મેં એકલપેટાની જેમ કદી ખાધું નથી.