Job 31:18 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પરંતુ તેનાથી ઊલટું, મેં મારી તરુણાવસ્થાથી જ તેઓના પિતાની જેમ તેઓની સંભાળ લીધી છે, અને મેં વિધવાઓને પહેલેથી જ માર્ગદર્શન આપ્યું છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અરે, એથી ઊલટું, તો હું જુવાન હતો ત્યારથી અનાથને મારાં છોકરાંની જેમ ઉછેર્યાં છે, અને મેં મારા બાળપણથી જ વિધવાઓને માર્ગદર્શન આપ્યું છે!
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
(તેથી ઊલટું, મારી જુવાનીના સમયથી મારા પોતાના છોકરાની જેમ મેં તેને ઉછેર્યો છે, અને મારા જન્મથી જ હું વિધવાને માટે માર્ગદર્શક થયો છું;)
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હું જુવાન હતો ત્યારથી મેં એમના પિતાની જેમ એમની સંભાળ લીધી છે અને વિધવાઓને તો મેં પહેલેથી જ મદદ કરી છે.