Job 32:12 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ખરેખર, મેં તમને ધ્યાનથી સાંભળ્યા, પણ, જુઓ, તમારામાંનો કોઈ પણ અયૂબને ખાતરી કરાવી શક્યો નહિ અને તેને જવાબમાં પ્રત્યુત્તર પણ આપી શક્યો નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મેં યાનપૂર્વક તમારી વાત સાંભળી છે, પરંતુ તમારામાંથી કોઈએ યોબની દલીલોનું ખંડન કર્યું નથી અને યોબના શબ્દોનો પ્રત્યુત્તર આપી શક્યા નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હા, મેં તમારા ઉપર ધ્યાન આપ્યું, પણ તમારામાંના કોઈએ અયૂબને ખાતરી કરી આપી નથી, અને તેના શબ્દોનો ઉત્તર પણ આપ્યો નથી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તમને મેં ધ્યાનથી સાંભળ્યા, પણ તમે કોઇએ અયૂબને ખોટો પાડ્યો નહિ. અયૂબને સામો જવાબ આપ્યો નહિ.