Job 32:15 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આ ત્રણ માણસો સ્તબ્ધ થઈ ગયા; તેઓ અયૂબને જવાબ આપી શક્યા નહીં. તેઓની પાસે બોલવાને કોઈ શબ્દો રહ્યા નથી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યોબ જો, તેઓ અવાકા થઈ ગયા છે, તેઓ પાસે ઉત્તર નથી. તેમની પાસે શબ્દો ખૂટી ગયા છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓ વિસ્મિત થયા છે, તેઓ ફરીથી ઉત્તર આપતા નથી; તેઓ એક શબ્દ પણ બોલી શકતા નથી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“અયૂબ, તેઓ દલીલ હારી ગયા છે, તેઓ કંઇ વધારે સામો જવાબ આપતા નથી, એમની પાસે હવે શબ્દો રહ્યા નથી.