Job 32:19 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જુઓ, હું નવી દ્રાક્ષારસના મશક જેવો છું કે જે હજી ખોલી ન હોય; તેવું મારું મન છે, નવા મશકની જેમ તે ફાટવાની તૈયારીમાં છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બંધ પાત્રમાં આસવ રાખ્યો હોય એવું મારું મન છે; દ્રાક્ષારસની નવી મશક પણ ફાટી જાય એવું એ છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જેનો નીકળવાનો રસ્તો બંધ કરી દીધેલો હોય એવા દ્રાક્ષારસ જેવું મારું મન છે; નવી મશકની જેમ તે ફાટી જવાની અણી પર છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હું દ્રાક્ષારસની તે નવી બાટલી જેવો છું કે જે હજી ખોલી ન હોય. હું તે નવા દ્રાક્ષારસના ઢાંકણા જેવો છું કે જે ખોલાયા પછી ઊડવાની તૈયારીમાં હોય છે.