Job 32:20 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હું બોલીશ જેથી મારું મન સ્વસ્થ થાય; હું મારા મુખે જવાબ આપીશ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મને નિરાંત થાય માટે મારે બોલવું જ રહ્યું; મારે મોં ઉઘાડીને ઉત્તર આપવો જ પડશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મારું મન સ્વસ્થ થાય માટે હું બોલીશ; માટે મોઢે હું ઉત્તર આપીશ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મારું મન સ્વસ્થ થાય માટે મારે બોલવું જ જોઇએ, મારે મોઢે અયૂબની દલીલોનો જવાબ આપવો જ જોઇએ.