Job 32:22 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કેમ કે મને ખુશામત કરતાં આવડતું નથી; જો હું એમ કરું તો, સર્જનહાર ઈશ્વર મારો જલદી નાશ કરે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કારણ, મને ખુશામત કરતાં આવડતું નથી; જો હું એમ કરું, તો ઈશ્વર મને તત્કાળ ઉઠાવી લે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે મને ખુશામત કરતાં આવડતું નથી; [નહિ તો] મારો કર્તા મને જલદી ઉપાડી લે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મને પ્રશંસા કરતાઁ નથી આવડતું, જો હું એમ કરું તો દેવ મને કબરની તરફ મોકલી દેશે!