Job 32:4 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હવે અલીહૂ અયૂબ સાથે વાર્તાલાપ કરવાની રાહ જોઈ રહ્યો હતો, કારણ કે અન્ય લોકો તેના કરતા વડીલ હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પેલા ત્રણ પુરુષો એલીહૂથી વયમાં મોટા હોવાથી તેઓ બોલતા હતા ત્યાં સુધી તેણે રાહ જોઈ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અલિહૂ અયૂબ સાથે વાત કરવાની વાટ જોઈ રહ્યો હતો, કેમ કે તેઓ એના કરતાં ઉંમરમાં મોટા હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઓ બોલતા હતાં ત્યારે અલીહૂ બોલ્યા વિના બેસી રહ્યો હતો, કારણકે તેઓ એનાથી ઉંમરમાં મોટા હતા;