Job 32:5 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેમ છતાં જ્યારે અલીહૂએ જોયું કે તે ત્રણેની પાસે કોઈ જવાબ નથી, ત્યારે તેને વધારે ગુસ્સો આવ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ જ્યારે એલીહૂએ જોયું કે પેલા ત્રણ પુરુષો પાસે કોઈ ઉત્તર નથી. ત્યારે તેને ક્રોધ ચઢયો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અલિહૂએ જોયું કે, એ ત્રણ માણસોના મુખમાંથી ઉત્તર નીકળતો નથી ત્યારે તેને ક્રોધ ચઢયો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પણ જ્યારે એણે જોયું કે એ ત્રણેના મોંમા ઉત્તર નથી ત્યારે એને રોષ થયો હતો.

Recommended Reading