Job 32:6 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
બારાકેલ બુઝીના દીકરા અલીહૂએ જવાબ આપતાં કહ્યું કે, "હું તરુણ છું, અને તમે ઘણા વૃદ્ધ છો. તે માટે હું ચૂપ રહ્યો અને મારો અભિપ્રાય તમને જણાવવાની મેં હિંમત કરી નહિ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી બારાકેલ બૂઝીના પુત્ર એલીહૂએ ઉત્તર આપતાં કહ્યું: “હું વયમાં નાનો છું અને તમે વયોવૃદ્ધ છો તેથી હું શાંત રહ્યો, અને મારું મંતવ્ય જણાવતાં સંકોચ પામતો હતો.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
બારાકેલ બુઝીના પુત્ર અલિહૂએ ઉત્તર આપતાં કહ્યું, “હું નાનો છું, અને તમે ઘણા વૃદ્ધ છો, માટે હું દબાઈ રહ્યો, અને મારો મત તમને જણાવવાને મારી હિમ્મત ચાલી નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બુઝનો વંશજ બારાકેલના પુત્ર અલીહૂએ ઉત્તર આપતા કહ્યું કે: “હું નાનો છું, અને તમે ઘણા વૃદ્ધ છો; માટે હું દબાઇ ગયો, અને મારો મત તમને જણાવવાની મારી હિંમત ચાલી નહિ.