Job 32:7 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મેં કહ્યું, "દીર્ઘ આયુષ્યવાળાઓએ બોલવું જોઈએ; અને દીર્ઘ આયુષ્યવાળાઓએ ડહાપણ શીખવવું જોઈએ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મેં વિચાર્યું, ‘ભલે, વયોવૃદ્ધો બોલે અને વયમાં મોટાઓ જ્ઞાન શીખવે,’
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મેં કહ્યું કે, દીર્ઘ આયુષ્યવાળા માણસોએ બોલવું જોઈએ, અને વૃદ્ધ પુરુષોએ જ્ઞાન શીખવવું જોઈએ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મને લાગ્યું, ‘મોટેરાઓએ બોલવું જોઇએ, વયોવૃદ્ધોએ એમનું જ્ઞાન શીખવવું જોઇએ.’