Job 33:12 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જો, હું તને જવાબ આપીશ કે: ઈશ્વર માણસ કરતાં મહાન છે માટે તારે તે કહેવું યોગ્ય નથી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યોબ, મને કહેવા દે કે તારી વાત વાજબી નથી; ઈશ્વર માનવ કરતાં મહાન છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હું તને ઉત્તર આપીશ કે, ઈશ્વર માણસ કરતાં મોટા છે, માટે તારે એમ [બોલવું] એ વાજબી નથી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“જો, હું તને કહું છું કે એમાં તું સાચો નથી. દેવ માણસથી બહુ મહાન છે.