Job 33:14 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કેમ કે ઈશ્વર એક વાર બોલે છે હા, બે વાર બોલે છે, છતાં પણ માણસ તે બાબત પર ધ્યાન આપતો નથી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કારણ, ઈશ્વર એક યા બીજી રીતે પ્રત્યુત્તર તો આપે છે, પરંતુ માણસો તે ગણકારતા નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે ઈશ્વર એક વખત બોલે છે, અરે, બે વખત બોલે, [તોપણ માણસ] લેખવતો નથી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દેવ વારંવાર અનેક રીતે બોલતા હોય છે, પણ માણસ સમજતો નથી.