Job 33:18 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઈશ્વર લોકોના જીવનોને ખાડામાં પડતા અટકાવે છે, અને તેઓનાં જીવનને નાશ પામતા બચાવે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જેથી તે તેનો આત્મા અધોલોકથી બચાવે, અને તેના જીવને તલવારના સંહારથી ઉગારે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે તેના આત્માને ખાડામાં [પડતાં], તથા તેના જીવને તરવારથી નાશ પામતાં બચાવી રાખે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દેવ, લોકોને ચેતવણી આપે છે જેથી તે તેઓને કબરમાં જતાં બચાવી શકે. માણસને વિનાશમાંથી બચાવવા માટે દેવ આમ કરે છે.