Job 33:19 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેમ છતાં માણસને પથારીમાં થતા દુઃખથી, અને તેનાં હાડકામાં વેદના આપીને તેમને સમજાવે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
વળી, ઈશ્વર આ રીતે ચેતવે છે: તે માણસને માંદગીના બિછાને પટકે છે; તેનાં હાડકાંમાં સતત કળતર થાય છે;
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી તેના બિછાના પર તેને થતા દુ:ખથી, તથા તેના શરીરમાં થતી સતત વેદનાથી તેને એવી શિખામણ મળે છે કે,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“તદુપરાંત, દેવ માણસને પથારીવશ કરીને સતત તેના હાડકાઓમાં પીડા મારફતે તે તેઓને સમજાવે છે.