Job 33:2 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જો, હવે મેં મારું મુખ ખોલ્યું છે; મારા મુખમાં મારી જીભ બોલવાની તૈયારીમાં છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જુઓ, હું મારું મુખ ઉઘાડું છું, અને મારી જીભ મારા મુખમાં બોલવા ઊપડી છે!
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હવે મેં મારું મુખ ઉઘાડયું છે, મારા મુખમાં મારી જીભ બોલવા ઊપડી છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જો, હવે મેં મારું મોં ખોલ્યું છે, મારી જીભ બોલવાની તૈયારીમાં છે.