Job 33:22 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ખરેખર, તેનો આત્મા કબરની પાસે છે, અને તેનું જીવન નાશ કરનારાઓની નજીક છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેનો પ્રાણ અધોલોકને આરે અને તેનું જીવન મૃત્યુલોકના વહેળા પાસે પહોંચી જાય છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેનો પ્રાણ કબરની નજીક, તથા તેનો જીવ નાશ કરનારાઓની પાસે આવી પહોંચ્યો છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે વ્યકિત કબરની પાસે છે. અને તેનુ જીવન મૃત્યુની નજીક છે.