Job 33:31 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હે અયૂબ, હું જે કહું તે ધ્યાનથી સાંભળ; તું શાંત રહે અને હું બોલીશ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યોબ, મારી વાત સાંભળ, લક્ષ આપ; ચૂપ રહે અને મને બોલવા દે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હે અયૂબ, બરાબર ધ્યાન આપ, મારું સાંભળ; છાનો રહે, એટલે હું બોલીશ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“હે અયૂબ, હવે હું જે કહું તે ધ્યાનથી સાંભળ! તું મૌન રહે અને મને બોલવા દે.