Job 33:5 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જો તારાથી શક્ય હોય, તો તું મને જવાબ આપ; ઊભો થઈ જા અને તારી દલીલો મારી સામે રજૂ કર.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જો તારાથી બની શકે તો મને પ્રત્યુત્તર આપ; તૈયાર થા; તારી દલીલો ક્રમશ: રજૂ કર.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જો તારાથી બની શકે, તો તું મને ઉત્તર આપ; ઊભો થઈ જા, અને [તારી દલીલો] મારી આગળ અનુક્રમે રજૂ કર.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જો તારાથી બની શકે, તો તું મને ઉત્તર આપ; તારી દલીલો વિચારી લે અને મારી સાથે દલીલ કર.