Job 33:8 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
નિશ્ચે તેં મારા સંભાળતાં કહ્યું છે;, મેં તને એવા શબ્દો કહેતા સાંભળ્યો છે,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તારી વાત મેં બરાબર સાંભળી છે; તારા શબ્દો મેં અક્ષરસ: સાંભળ્યા છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ખરેખર મારા સાંભળતાં તું બોલ્યો છે, મેં [તને] એવા શબ્દો બોલતાં સાંભળ્યો છે,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“મારી સુનાવણીમાં તમે કહ્યું છે, ‘તમારા એ શબ્દો મેં સાંભળ્યા હતા.’