Job 34:12 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ખરેખર, ઈશ્વર દુષ્ટતા કરશે જ નહિ, અથવા સર્વશક્તિમાન કદાપિ અન્યાય કરે નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સાચે જ ઈશ્વર કદી દુષ્ટતા આચરે જ નહિ, અને સર્વસમર્થ ન્યાય ઊંધો વાળે જ નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
નિશ્ચે ઈશ્વર દુષ્ટતા કરશે જ નહિ, અનેસર્વશક્તિમાન કદી પણ ન્યાય ઊંધો વાળશે નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દેવ ખોટું કરશે જ નહિ, અન્યાય કરશે જ નહિ. આના કરતાં વધારે સાચું કોઇ વિધાન નથી.