Job 34:16 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જો તમારામાં સમજશક્તિ હોય તો, મને સાંભળો; મારા શબ્દો ધ્યાનમાં રાખો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તારામાં જરા ય સમજ હોય, તો મારી વાત સાંભળ; મારા શબ્દો કાને ધર.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હવે જો [તને] બુદ્ધિ [હોય] તો આ મારું સાંભળ; મારો બોધ ધ્યાનમાં લે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“જો તમારામાં સમજ શકિત હોય તો મને સાંભળો! મારા શબ્દો ધ્યાનમાં રાખો.