Job 34:18 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઈશ્વર કદી રાજાને કહે છે કે, 'તું નકામો છે,' અથવા રાજકુમારોને કહે છે કે, 'તમે દુષ્ટ છો?'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શું કોઈ રાજાને ‘હરામખોર’ અને ઉમરાવોને ‘ગુનેગાર’ કહે છે?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે રાજાને કહે છે, ‘તું અધમ છે, ’ અને ઉમરાવોને કહે છે, ‘તમે દુષ્ટ છો;’
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
શું દેવ કદી રાજાઓને કહે છે કે, ‘તમે નકામા છો’ અથવા રાજકુમારોને કે, ‘તમે દુષ્ટ છો?’