Job 34:2 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
"હે શાણા માણસો, તમે મારા શબ્દો સાંભળો; અને હે જ્ઞાનીઓ, તમે મારી વાતો પર ધ્યાન આપો."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“હે શાણા લોકો, મારી વાત સાંભળો; હે અનુભવી જનો, મારા કહેવા તરફ કાન દઈને લક્ષ આપો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
“હે શાણા પુરુષો, તમે મારા શબ્દો સાંભળો; અને હે, જ્ઞાનીઓ, તમે મારા કહેવા પર ધ્યાન આપો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“હે શાણા માણસો, તમે મારા શબ્દો સાંભળો; અને હે જ્ઞાનીઓ, તમે મારા કહેવા પર ધ્યાન આપો.