Job 34:35 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
'અયૂબ જ્ઞાન વગર બોલે છે; તેના શબ્દો ડહાપણ વિનાના છે.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
‘યોબ જ્ઞાન વિના બોલે છે, અને તેના શબ્દો અર્થહીન છે.’
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
‘અયૂબ જ્ઞાન વગર બોલે છે, અને તેના શબ્દો ડહાપણ વગરના છે.’
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
‘અયૂબ જ્ઞાન વગર બોલે છે. એના શબ્દોમાં કોઇ તાત્પર્ય નથી.’